ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર
મહત્વ
બાળકો માટે
વિજ્ઞાન
આરોગ્ય
અમારી સેવાઓ
સમર્થ ભારત એ એક સંસ્કાર આધારિત રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ, બુદ્ધિશાળી, ગુણવાન અને સંસ્કારી સંતાન દ્વારા સમર્થ ભારતનું નિર્માણ કરવો છે.
પ્રાચીન ભારતીય ઋષિ પરંપરામાં ગર્ભાધાન પૂર્વથી જ સંતાનના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. આજના આધુનિક જીવનમાં આ મૂલ્યો ધીમે ધીમે વિસરાઈ રહ્યા છે. સમર્થ ભારત આ ભૂલાયેલી વૈજ્ઞાનિક અને સંસ્કારસભર પદ્ધતિઓને પુનઃજીવંત કરવાનો પ્રયાસ છે.
આ કેન્દ્ર આયુર્વેદ, યોગ, પંચકર્મ, ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કારના આધારે માતા‑પિતાને યોગ્ય માર્ગદર્શન આપે છે જેથી સંતાન શ્રેષ્ઠ ગુણો સાથે વિકસે.
અમારી સેવાઓ
સમર્થ ભારતમાં અમે માતા અને બાળક માટે સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ. અમારી સેવાઓ ગર્ભાધાન પૂર્વથી બાળકના સર્વાંગી વિકાસ સુધીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ગર્ભ વિજ્ઞાન, ગર્ભ સંસ્કાર, યોગ, પંચકર્મ અને શિશુ પરામર્શ સહિત દરેક સેવા આરોગ્ય, બુદ્ધિ અને સંસ્કાર વિકાસ પર ફોકસ કરે છે.
ગર્ભ વિજ્ઞાન
ગર્ભાવસ્થામાં માતા-પિતાને સંસ્કાર આધારિત માર્ગદર્શન, જે સંતાનના સ્વભાવ, બુદ્ધિ અને ગુણોના વિકાસમાં મદદરૂપ થાય છે.
પંચકર્મ
ગર્ભાવસ્થામાં માતા-પિતાને સંસ્કાર આધારિત માર્ગદર્શન, જે સંતાનના સ્વભાવ, બુદ્ધિ અને ગુણોના વિકાસમાં મદદરૂપ થાય છે.
કાઉન્સેલિંગ
ગર્ભાધાન પૂર્વ, ગર્ભાવસ્થા તથા પ્રસૂતિ પછી માટે ખાસ યોગાભ્યાસ. માતા અને બાળકના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયી.
લાઇબ્રેરી
ગર્ભ વિજ્ઞાન, બાળ વિકાસ અને ભારતીય સંસ્કાર સંબંધિત પુસ્તકો અને સાહિત્ય ઉપલબ્ધ.
ગર્ભ સંસ્કાર
આયુર્વેદિક પંચકર્મ થેરાપી દ્વારા શરીર શુદ્ધિકરણ, દોષ સંતુલન અને આરોગ્યમાં સુધાર.
સુવર્ણપ્રાશન
નવજાત અને નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે આહાર, દિનચર્યા અને સંસ્કાર અંગે નિષ્ણાત સલાહ.
એક્ટિવિટી ક્લાસ
બાળકોના બૌદ્ધિક, માનસિક અને સર્જનાત્મક વિકાસ માટે પ્રવૃત્તિ આધારિત શીખણ વર્ગો.
પ્રશિક્ષણ
ગર્ભ સંસ્કાર, યોગ અને સંસ્કાર આધારિત જીવનશૈલી માટે નિયમિત પ્રશિક્ષણ આપવામાં આવે છે. આ પ્રશિક્ષણ દ્વારા માતા-પિતા અને પરિવારોને સ્વસ્થ અને સંસ્કારી સંતાનના નિર્માણ માટે માર્ગદર્શન આપવામાં આવે છે.
યોગ
બાળકો માટે આયુર્વેદિક સુવર્ણપ્રાશન સંસ્કાર. ઇમ્યુનિટી, સ્મૃતિ અને બુદ્ધિ વિકાસ માટે અસરકારક.
શિશુ પરામર્શ
માતા-પિતા, દંપતિ અને બાળકો માટે માનસિક, ભાવનાત્મક અને સંસ્કાર આધારિત માર્ગદર્શન.
ઓનલાઈન ડાયેટ પ્લાન
આયુર્વેદ આધારિત વ્યક્તિગત આહાર યોજના – ગર્ભાવસ્થા, શિશુ અને સમગ્ર પરિવાર
ઓનલાઈન વેચાણ
આયુર્વેદિક અને સંસ્કાર આધારિત પસંદગીના ઉત્પાદનો સહેલાઈથી ઉપલબ્ધ.
UI/UX Design
Build the product you need on time with an experienced team that uses a clear and effective design process.
Dedicated Team
Build the product you need on time with an experienced team that uses a clear and effective design process.
UI/UX Design
Build the product you need on time with an experienced team that uses a clear and effective design process.
Dedicated Team
Build the product you need on time with an experienced team that uses a clear and effective design process.
સુવર્ણપ્રાશન – વિશેષ
સુવર્ણપ્રાશન એ આયુર્વેદમાં વર્ણવાયેલ શિશુ સંસ્કાર છે,
જે બાળકોની રોગપ્રતિકારક શક્તિ, સ્મૃતિ અને બુદ્ધિ વિકાસ માટે અત્યંત લાભદાયી છે. આ સંસ્કારમાં સુવર્ણ ભસ્મ, મધ અને આયુર્વેદિક ઔષધિઓના સંયોજનથી બાળકોને સુરક્ષિત રીતે પ્રાશન આપવામાં આવે છે.
✔ રોગપ્રતિકારક શક્તિમાં વધારો
✔ સ્મૃતિ અને એકાગ્રતા સુધારો
✔ વારંવાર થતી બીમારીઓથી રક્ષણ
✔ શારીરિક અને માનસિક વિકાસ
✔ બુદ્ધિ અને સમજણમાં વધારો
દરેક પુષ્ય નક્ષત્ર ના દિવસે
નિર્ધારિત સમય અનુસાર
સુવર્ણપ્રાશન આપવામાં આવે છે.
ગર્ભ સંસ્કાર
ગર્ભ સંસ્કાર એટલે ગર્ભાધાન પૂર્વથી લઈને ગર્ભાવસ્થા દરમિયાન સંતાનના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે આપવામાં આવતું સંસ્કાર આધારિત માર્ગદર્શન.
સમર્થ ભારત ખાતે આયુર્વેદ, યોગ અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા
માતા-પિતાને ગર્ભ સંસ્કારનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.
✔ સંતાનનું ઘડતર ગર્ભથી જ શરૂ થાય છે
✔ માતાની વિચારધારા અને ભાવનાઓનું સકારાત્મક પ્રભાવ
✔ બુદ્ધિશાળી, સંસ્કારયુક્ત અને સ્વસ્થ સંતાન માટે માર્ગદર્શન
✔ માનસિક શાંતિ અને સ્વસ્થ ગર્ભાવસ્થા
ગર્ભાધાન પૂર્વ તૈયારી
ગર્ભાવસ્થામાં યોગ અને ધ્યાન
આયુર્વેદિક આહાર માર્ગદર્શન
સકારાત્મક વિચાર અને સંસ્કાર પ્રવૃત્તિઓ
માતા-પિતા કાઉન્સેલિંગ
અમારી પ્રવૃત્તિઓની ઝલક
સમર્થ ભારત – ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર ખાતે યોજાતી
વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અને સંસ્કાર ક્ષણોની ઝલક અહીં રજૂ કરવામાં આવી છે.
માતા–પિતાના અનુભવ
આવો, તમે પણ તમારા અનુભવથી ‘સમર્થ ભારત’ સાથે જોડાઓ
નિપા & દીપક વાઘાણી





