ભારતીય શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન બંને માને છે કે
સંતાનનું ઘડતર ગર્ભથી જ શરૂ થાય છે.
માતા-પિતાની વિચારધારા, ભાવનાઓ, આહાર, વર્તન અને વાતાવરણ
ગર્ભસ્થ શિશુના શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ પર
ઊંડો પ્રભાવ પાડે છે.
સમર્થ ભારત ખાતે
આયુર્વેદ, યોગ અને વૈજ્ઞાનિક ગર્ભ વિજ્ઞાનના આધારે
ગર્ભાધાન પૂર્વથી શિશુ વિકાસ સુધી
સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવે છે.