“સંતાનનું ઘડતર ગર્ભથી જ શરૂ થાય છે.”આ વાક્ય માત્ર ધાર્મિક વિચાર નથી, પરંતુ વૈજ્ઞાનિક અને માનસિક સત્ય છે. ભારતીય સંસ્કૃતિમાં ગર્ભ સંસ્કારને અત્યંત મહત્વ આપવામાં આવ્યું છે.આજના આધુનિક યુગમાં પણ વિજ્ઞાન એ વાતને સ્વીકારે છે કેગર્ભાવસ્થા દરમિયાન માતાની વિચારધારા, ભાવનાઓ, આહાર અને જીવનશૈલીગર્ભસ્થ શિશુના મન, બુદ્ધિ અને સ્વભાવ પર ઊંડો પ્રભાવ પાડે છે. 🌿 ગર્ભ […]





