સકારાત્મક વિચાર
માતાના પ્રસન્ન અને શાંત મનનું વાતાવરણ સંતાનના ઘડતરમાં મદદરૂપ ગણાય છે.
શ્રેષ્ઠ સંતાનથી સમર્થ ભારતનું નિર્માણ
ગર્ભથી જ સંતાનના શ્રેષ્ઠ સંસ્કારનું ઘડતર
સમજણ
ગર્ભ સંસ્કાર એટલે ગર્ભાવસ્થાના નવ માસ દરમિયાન માતા અને પરિવાર દ્વારા અપનાવવામાં આવતી એવી જીવનશૈલી, જેમાં સકારાત્મક વિચાર, સાત્વિક આહાર, યોગ, સંગીત, સદ્વાચન અને પ્રસન્ન વાતાવરણનો સમાવેશ થાય છે.
આ સમગ્ર પ્રક્રિયા સંતાનના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ ગણાય છે અને માતાના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. કેન્દ્ર પર આ અંગે વ્યવસ્થિત માર્ગદર્શન આપવામાં આવે છે.
નોંધ: અહીં આપવામાં આવતી માહિતી માર્ગદર્શન સ્વરૂપે છે. કોઈપણ આરોગ્ય વિષયક નિર્ણય પહેલાં આપના ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

માસ અનુસાર માર્ગદર્શન
દરેક માસની અવસ્થા, વિકાસ ક્રમ, આહાર, પંચેન્દ્રિય સાધના, યોગાભ્યાસ, સંસ્કાર અને પરિણામ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન કેન્દ્ર પર વ્યક્તિગત રીતે આપવામાં આવે છે.
પ્રથમ માસ
દ્વિતીય માસ
તૃતીય માસ
ચતુર્થ માસ
પંચમ માસ
ષષ્ઠમ માસ
સપ્તમ માસ
અષ્ટમ માસ
નવમ માસ
માસ અનુસાર આહાર, વિહાર, યોગ, પ્રાણાયામ અને સંસ્કારની સંપૂર્ણ માહિતી કેન્દ્ર પરના માર્ગદર્શન દરમિયાન આપવામાં આવે છે.
સંપર્ક કરોઆધાર
માતાના પ્રસન્ન અને શાંત મનનું વાતાવરણ સંતાનના ઘડતરમાં મદદરૂપ ગણાય છે.
ઋતુ અને અવસ્થા અનુસાર સાત્વિક આહાર તથા નિયમિત દિનચર્યાનું પાલન.
માર્ગદર્શન હેઠળ સરળ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ.
શાસ્ત્રીય સંગીત, પ્રેરક કથાઓ અને શ્લોક-વાચનની ટેવ.
પરંપરાગત સંસ્કારવિધિઓ અને કુટુંબના મૂલ્યોનું જતન.
પતિ અને પરિવારના સભ્યોનો સક્રિય સહયોગ તથા સંવાદ.
સંસ્કાર
કેન્દ્ર પર આવેલી યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સંસ્કારવિધિનું આયોજન કરવામાં આવે છે.
ગર્ભાધાન
પુંસવન
સીમંતોન્નયન
જાતકર્મ
નામકરણ
નિષ્ક્રમણ
અન્નપ્રાશન
ચૌલ સંસ્કાર
કર્ણવેધ
વિદ્યારંભ
ઉપનયન સંસ્કાર
સંસ્કારવિધિ માટે કેન્દ્ર પર યજ્ઞશાળાની સુવિધા ઉપલબ્ધ છે.
સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત