ગર્ભ સંસ્કાર કાર્યક્રમ
નવ માસની સાધના — માસ અનુસાર વિષય, વાચન અને પ્રવૃત્તિઓ સાથેનો સંપૂર્ણ કાર્યક્રમ.
શ્રેષ્ઠ સંતાનથી સમર્થ ભારતનું નિર્માણ
માસિક, સાપ્તાહિક વર્ગો અને પરિસંવાદ
કાર્યક્રમ
નવ માસની સાધના — માસ અનુસાર વિષય, વાચન અને પ્રવૃત્તિઓ સાથેનો સંપૂર્ણ કાર્યક્રમ.
ગર્ભિણી માતાઓ માટે નિયમિત યોગ, પ્રાણાયામ અને ધ્યાનના સત્રો.
પરંપરાગત સંસ્કારવિધિઓનું આયોજન અને તેની પાછળના વિચારની સમજણ.
બાળકોના મન, બુદ્ધિ અને ચિત્તના વિકાસ માટે ક્રિયાત્મક વર્ગો.
દંપતી માટે માસિક પરિસંવાદ, પ્રશ્નોત્તરી અને વ્યક્તિગત પરામર્શ.
કાર્યકર્તાઓ તથા રસ ધરાવતાં પરિવારો માટે ગર્ભ વિજ્ઞાન વિષયક પ્રશિક્ષણ.
વિષય

સાપ્તાહિક
એક-એક મહિને સાંભળવા માટે ધ્વનિમુદ્રિકા (વૈદિક મંત્રો અને રામચરિતમાનસની ચોપાઈઓની સી.ડી.)
પ્રતિમાસ આહાર-વિહારનું પત્રક
સ્વાધ્યાય કરવા માટે સાહિત્ય
ગર્ભસ્થ શિશુના યોગ્ય વિકાસ માટે ઔષધિ
નિયમિત નિષ્ણાત વૈદ્ય દ્વારા માસિક પ્રશિક્ષણ
સમયાંતર નિષ્ણાત વૈદ્ય દ્વારા તપાસ અને પ્રાણાયામ
સામાહિક પ્રશિક્ષણમાં વિવિધ વિષયોનું ક્રિયાકલાપ સાથે પ્રાયોગિક વર્ગ (Activity Class)
Activity Class
યોગાભ્યાસ કેવી રીતે કરવો?
મનનો વિકાસ અને બુદ્ધિ વિકાસના ક્રિયાકલાપ
કહાની, ખેલ, લોરી, રમકડાં અને કપડાં અંગે માર્ગદર્શન
ગર્ભસ્થ શિશુના વિકાસ માટે સંગીત, સંસ્કૃત, વૈદિક ગણિત, પઝલ્સ
પ્રસૂતિ-માર્ગદર્શન
સ્વસ્થ માતા • સંસ્કારી સંતાન • સમર્થ ભારત